વ્યાખ્યા આપો : માઇકોરાઈઝા
ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટે જાણીતી છે (માઇકોરાઇઝા).
નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?
નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.
નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?