એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા અંતર પર કેવી રીતે આધાર રાખે છે ?

Similar Questions

$a$ બાજુવાળા ચોરસના કેન્દ્રથી $a/2$ અંતર ઉપરની દિશામાં $Q$ વિજભાર મૂકેલો છે. ચોરસની સપાટીમાંથી પસાર થતું વિદ્યુતફ્લક્સ કેટલું મળે?

  • [JEE MAIN 2018]

ગાઉસનો નિયમ કઈ પ્રણાલી માટે વિદ્યુતક્ષેત્રની સરળ ગણતરીમાં મદદ કરે છે ?

બંધ વક્ર સપાટી કે ક્ષેત્રફળ સાથે સંકળાયેલ વિધુત ફલક્સ ધન, ઋણ અથવા શૂન્ય ક્યારે થાય ? તે સમજાવો ?

$+ q$ વિદ્યુતભાર $L$ લંબાઈના સમઘનના કેન્દ્ર પર મૂકેલો છે, તો સમઘનમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય?

  • [AIPMT 1996]

આકૃતિ વિદ્યુતક્ષેત્રની બળ રેખાઓ બતાવે છે. રેખાની જગ્યા દરેક સ્થાને કાગળને સમાંતર છે. જો $A$ આગળ ક્ષેત્રનું મૂલ્ય $40\ N/C$ હોય તો $B$ આગળ અંદાજીત ક્ષેત્રનું મૂલ્ય .......$N/C$ હશે.