સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિ માટે મુક્તતાના અંશ કેટલાં હોય છે ? 

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાકગતિ કરતાં પદાર્થના કણનો સમય સાથે કોણીય સ્થાનમાં ફેરફાર દર્શાવ્યો છે,  પદાર્થની ચાકગતિ સમઘડી છે કે વિષમઘડી હશે ? 

$M$ દળ અને $r$ ત્રિજયા ધરાવતા નળાકાર પર $m$ દળ લટકાવતા તેનો પ્રવેગ

વિસ્તૃત પદાર્થોને કેવી રીતે મેળવી શકીએ ?

એક ગોળો તેના વ્યાસ ને અનુલક્ષી ને ફરે તો .... 

દઢ પદાર્થ ચાકગતિ કરે ત્યારે,તેના બધાં કણોની