માનવ અંડપિંડમાંથી દર મહિને કેટલા અંડકોષો (ઈડાં) મુક્ત થાય છે? તમે શું વિચારો છો કે જ્યારે માતા સમાન (જોડિયાં) $(Identical \,\,twins)$ બાળકોને જન્મ આપે ત્યારે કેટલા અંડકોષ મુક્ત થતા હશે ? જો જોડિયા બાળકો ભ્રાત (ભાઈ ભાઈ જેવું) હોય, તો તમારા જવાબમાં ફેરફાર થશે ?
તૂટેલી ગ્રાફિયન પૂટીકાને કયાં નામથી ઓળખાય છે.
માસિકચક્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે ?
કોપર્સ લ્યુટીયમનાં વિકાસને પ્રેરતો અંતઃસ્ત્રાવ ક્યો ?
ઋતુચક્રનાં કયાં દીવસે અંડપાત થાય છે ?
$LH$ પરાકાષ્ઠા ક્યારે જોવા મળે છે ?