જ્યારે છોકરીમાં માસિક ઋતુસ્ત્રાવની પ્રથમ શરૂઆત થાય છે ત્યારે તે સમયને....... કહે છે.

  • A

    મિનાર્કી 

  • B

    માસિક ચક્ર

  • C

    મેનોપોઝ

  • D

    એકપણ નહીં

Similar Questions

નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.

માસિકચક્રમાં પુટકીય તબક્કાનું બીજું નામ શું છે ?

નીચેનામાંથી કયું સાચું છે ?

ક્યાં તબક્કાએ ગોનેડો ટ્રોપીન્સનો સ્ત્રાવ ઋતુચક્રમાં સૌથી વધુ હોય ?

અંડજન્યુ એ શું પૂર્ણ થયા પછી $LH$ અંતઃસ્ત્રાવની અસર હેઠળ અંડકોષમાંથી મુક્ત થાય છે ?