માસિકચક્રનાં કયા તબક્કે ગ્રાફિયન પુટિકાએ કોર્પસ લ્યુટીયમમાં ફેરવાય છે ?

  • A

    લ્યુટીયલ

  • B

    પ્રોલિફરેશન

  • C

    ફોલિક્યુલર

  • D

    વૃદ્ધિ

Similar Questions

માસિકચક્રમાં પુટકીય તબક્કાનું બીજું નામ શું છે ?

ક્યાં તબક્કાએ ગોનેડો ટ્રોપીન્સનો સ્ત્રાવ ઋતુચક્રમાં સૌથી વધુ હોય ?

જો માદામાં ફલન ન થાયતો ઋતુસ્ત્રાવમાં કયો અંડકોષ દૂર થશે ? 

રજોદર્શન અને મેનોપોઝ વચ્ચેનો સમયગાળો માદામાં કયા નામથી ઓળખાય ?

ગર્ભધારણ સુધીના સમયમાં ઋતુચક્ર શા માટે જોવા મળતું નથી ?