- Home
- Standard 11
- Chemistry
Environmental Study
easy
નાઇટ્રોજન ઓક્સાઇડ કેવી રીતે બને છે ? અને તેનું વધુ પ્રમાણ કેવી રીતે હાનિકારક છે. જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
વાતાવરણમાં જયારે વધુ ઊંચાઈએ વીજળીનો ચમકારો થાય છે ત્યારે વાતાવરણમાંના ડાયનાઇટ્રોજન અને ડાયઑક્સિજન સંયોજનો એકબીજા સાથે જોડાઈને નાઇટ્રોજન ઑક્સાઇડ બનાવે છે.
Standard 11
Chemistry
Similar Questions
medium