3. Coordinate Geometry
medium

બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લૅમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો ?

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ ધારોકે $ABCD$ એ લંબચોરસ પ્લેન ટેબલ છે. ટેબલને સમતલ તરીકે લો. ટેબલની લંબાઈ $BC$ અને પહોળાઈ $BA$ છે. ટેબલમાં કોર્નર આગળ $m \angle ABC =90$ બને છે. કોર્નર $B$ ને $O$ (ઉગમબિંદુ) નામ આપો. ટેબલની કોઈ બે પરસ્પર લંબ ધાર પસંદ કરો.

$(ii)$ ટેબલની આડી કિનારી એ સમક્ષિતિજ (Horizontal) રેખા $OX$ છે અને ટેબલની ઊભી કિનારીએ શિરોલંબ (verticle) રેખા $OY$ છે અને તે એકબીજાને લંબ છે તેથી $m \angle YOX =90^o$.

$(iii)$ ધારોકે શિરોલંબ $OY$ – અક્ષ પરનાં બિંદુ $N$ થી રેખા $OX$ ની દિશામાં $x$ સેમી દૂર લેમ્પ $P$ છે (અ) ટેબલની ટૂંકી ધારથી બલ્બનું અંતર $x$ સેમી અને સમક્ષિતિજ રેખા $OX$ પરનાં બિંદુ $M$ માંથી $OY$ ની દિશામાં $y$ સેમી દૂર લેમ્પ $P$ છે. (બ) ટેબલની લાંબી ધારથી બલ્બનું અંતર $y$ સેમી છે.

$(iv)$ ટેબલ પરનાં લેમ્પનું સ્થળ $P$ ક્રમયુક્ત જોડ $(x,\, y)$ દ્વારા દર્શાવેલ છે.

$\therefore \,P (x,\, y)$ એ ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન દર્શાવે છે. 

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.