3. Coordinate Geometry
easy

આકૃતિમાં અક્ષો ઉપરનાં બિંદુઓના યામ લખો :

Option A
Option B
Option C
Option D

Solution

તમે જોઈ શકશો કે,

$(i)$ બિંદુ $A$ $y-$ અક્ષથી $+4$ અંતરે છે અને $x-$ અક્ષ થી $0$ અંતરે છે તેથી બિંદુ $A$ નો $x- $ યામ $4$ છે અને $y-$ યામ $0$ છે. આથી બિંદુ $A$ ના યામ $(4,\, 0)$ છે.

$(ii)$ બિંદુ $B$ ના યામ $(0,\, 3)$ છે.

$(iii)$ બિંદુ $C$ ના યામ $(-5,\, 0)$ છે.

$(iv)$ બિંદુ $D$ ના યામ $(0,\, -4)$ છે.

$(v)$ બિંદુ $E$ ના યામ $\left(\frac{2}{3}, 0\right)$ છે.

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.