3. Coordinate Geometry
medium

આકૃતિ જુઓ અને નીચેના વિધાનો પૂર્ણ કરો : 

$(i)$ બિંદુ $B$ ના કોટિ અને ભુજ અનુક્રમે ............... અને ................... છે. આથી બિંદુ $B$ ના યામ (......... , .........) છે.

$(ii)$ બિંદુ $M$ ના $x-$ યામ અને $y-$ યામ અનુક્રમે ................ અને .................... છે. આથી બિંદુ $M$ ના યામ  (......... , .........)છે.

$(iii)$ બિંદુ $L$ ના $x-$ યામ અને $y-$ યામ અનુક્રમે .................. અને ................. છે. આથી બિંદુ $L$ ના યામ (......... , .........) છે.

$(iv)$ બિંદુ $S$ ના $x-$ યામ અને $y-$ યામ અનુક્રમે ...................... અને .................... છે. આથી બિંદુ $S$ ના યામ  (......... , .........) છે. 

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ બિંદુ $B$ એ $y-$ અક્ષથી $4$ એકમ અંતરે છે. આથી બિંદુ $B$ નો $x-$ યામ અથવા કોટિ $4$ છે. બિંદુ $B$ એ $x-$ અક્ષથી $3$ એકમ અંતરે છે, તેથી બિંદુ $B$ નો $y-$ યામ અથવા ભુજ $3$ છે. આથી બિંદુ $B$ ના યામ $(4,\, 3)$ છે. 

ઉપર $(i)$ મુજબ,

$(ii)$ બિંદુ $M$ ના $x-$ યામ અને $y-$ યામ અનુક્રમે $- 3$ અને $4$ છે. આથી બિંદુ $M$ ના યામ $(-3, \,4)$ છે.

$(iii)$બિંદુ $L$ ના $x-$ યામ અને $y-$ યામ અનુક્રમે $-5$ અને $-4$ છે. આથી બિંદુ $M$ ના યામ $(- 5, \,- 4)$ છે.

$(iv)$ બિંદુ $S$ ના $x-$ યામ અને $y-$ યામ અનુક્રમે $3$ અને $-4$ છે. આથી બિંદુ $S$ ના યામ $(3, \,-4)$ છે. 

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.