હાઇડ્રોજન અયન અને એક આયનીય હીલિયમ અણુને સ્થિર સ્થિતિમાંથી સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે, તો હાઇડ્રોજન અને હીલિયમની અંતિમ ઝડપનો ગુણોત્તર લગભગ કેટલો હશે?

  • [JEE MAIN 2020]
  • A

    $5:7$

  • B

    $1:2$

  • C

    $10:7$

  • D

    $2:1$

Similar Questions

$0.01\ C$ વિદ્યુતભારને $A$ થી $B$ સુધી મળતા વિદ્યુતક્ષેત્રની વિરૂદ્ધ દિશામાં લઈ જવામાં આવે ત્યારે થતું કાર્ય $15\ g$ મળે છે. તો ($V_B$ - $V_A$)સ્થિતિમાનનો તફાવત .......$ volt$ છે.

પ્રોટોનનું  દળ $1.67 \times 10^{-27} kg$ અને  તેનો ચાર્જ  $+1.6 \times 10^{-19} C$ છે. દસ લાખ વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનાં તફાવતે જો તેને પ્રવેગીત કરવામાં આવે તો તેની ગતિઊર્જા  $\dots\dots J$ થશે.

$m$ દળ અને $+e$ વિદ્યુતભાર ધરાવતા કણે $v$ વેગથી  $Ze$ વિદ્યુતભાર ધરાવતાં પદાર્થ તરફ ફેંકતા કેટલો નજીક જશે? $(Z>0) $

અવકાશનાં એકક્ષેત્રમાં નિયમિત વિદ્યુતક્ષેત્ર $\vec{E}=10 \hat{i}( V / m )$ લાગુ પડે છે. જો કોઈ ધન વિદ્યુતભારને $\bar{v}=-2 \hat{j}$, જેટલા વેગથી તેમાંથી પસાર થાય તો તેની સ્થિતિઊર્જા કેવી થશે?

 

$l$ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ ના દરેક શિરોબિંદુ પર $q$ વિજભાર મૂકેલા છે.તો તંત્રની કુલ સ્થિતિઉર્જા કેટલી થશે?