નીચે આપેલી આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
$X$ - એન્ટીજન જોડાણસ્થાન, $Y$ - ભારે શૃંખલા
$X$ - હળવી શૃંખલા, $Y$ - ભારે શૃંખલા
$X$ - હળવી શૃંખલા, $Y$ - એન્ટીબોડી |
$X$ - ભારે શૃંખલા, $Y$ - હળવી શૃંખલા
હ્યુમન ઇમ્યુનો ડેફીસીઅન્સી વાઈરસ $(HIV)$ માં પ્રોટીનનું આવરણ અને ............ જનીન દ્રવ્ય હોય છે.
મેલેરીયા દરમિયાન કઇ રૂધિર કણિકાઓની સંખ્યા વધે છે?
$L.S.D$ શામાંથી મેળવવામાં આવે છે?
નીચે આપેલ પૈકી કયો ભૌતિક અંતરાય આપણા શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવોને અટકાવે છે ?