નીચેની આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો.
$X - Y - Z$
પુષ્પદંડ - સ્ત્રીકેસર - વજ્રચક્ર
પુષ્પદંડ - પુંકેસર - દલચક્ર
વજ્રચક્ર - પુંકેસર - સ્ત્રીકેસર
પુષ્પદંડ - દલચક્ર - પુંકેસર
નીચે આપેલ પુષ્પ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
સ્ત્રીકેસરચકની $( \mathrm{Gynaecium} )$ રચના અને પ્રકારો વર્ણવો.
કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજાશય અધઃસ્થ છે ?
ઉર્ધ્વસ્થ બીજાશય અને અન્ય ભાગો અધઃસ્થ રીતે ધરાવતાં લાક્ષણિક પુષ્પને .........કહે છે.