બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપકવતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. વૃદ્ધિના આા સમયગાળાને .......... કહે છે.
જીર્ણ તબક્કો
જુવેનાઈલ તબક્કો
પુખ્તાવસ્થા
એકપણ નહિ.
નીચે આપેલી આકૃતિને ઓળખો.
પશ્વફ્લન માટે ખોટું વિધાન પસંદ કરો.
કઈ વનસ્પતિમાં બાર વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય છે?
લિંગી પ્રજનન વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
બાહ્યફલનનો સૌથી મોટો ગેરફાયદો શું છે?