આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :
જલપરાગિત પુષ્પો, જેના પુંકેસરો શ્લેષ્મથી આવરિત હોય છે.
સંવૃત્ત પુષ્પો જે સ્વફલન દર્શાવે છે.
સધન પુષ્પવિન્યાસ જે સંપૂર્ણ સ્વફલન દર્શાવે છે.
૫વન પરાગિત વનસ્પતિનો પુષ્પવિન્યાસ જેના પુષ્પોના પુંકેસરો ખૂબ સારી રીતે ખુલ્લા( (મુક્ત) થયેલા દર્શાવે છે.
પરાનયનની ક્રિયામાં પરાગરજનું સ્થળાંતર કયા ભાગ પર થાય છે?
ઓર્કિડ પુષ્પ પર પરાગવાહક તરીકે......... જોવા મળતા નથી.
સંવૃત પુષ્પોમાં સ્વફલન સમજાવો.
તે જલીય પર્યાવરણમાં ઉગતી વનસ્પતિ છે પરંતુ તેમાં પરાગનયન કિટકો/હવા દ્વારા થાય છે.
જયારે કોઇ પુષ્પની પરાગરજ એ અન્ય વનસ્પતિનાં પુષ્પનાં પરાગાસન પર પહોંચે તે પ્રકિયાને.....કહે છે.