આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.
કીટકો દ્વારા પરાગનયન
જલ દ્વારા પરાગનયન
સંવૃત પુષ્પતા
પવન દ્વારા પરાગનયન
નીચે આપેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
મકાઈ .....
નીચેનામાંથી કયું સંવૃત પુષ્પનું લક્ષણ નથી?
સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?
હવાઈ પુષ્પોનો શો અર્થ છે ? શું સંવૃત પુષ્પોમાં પરપરાગનયન થાય છે ? તમારા જવાબ માટે કારણ આપો.