1.Sexual Reproduction in Flowering Plants
medium

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ હવાઈ પુષ્પો (chasmogamous)

$2.$ સંવૃત્ત પુષ્પો

Option A
Option B
Option C
Option D

Solution

હવાઈપુષ્પો $:$ કેટલીક વનસ્પતિઓ જેવી કે વાયોલા (common pansy), અબુટી (oxalis) અને કોમેલીનામાં અન્ય જાતિઓની જેમ જ પુષ્પો સર્જાય છે તેને હવાઈપુષ્પો કહે છે.

સંવૃત પુષ્પો $:$ જે પુષ્પો ક્યારેય ખીલતાં નથી તેમને સંવૃત્ત પુષ્પો (cleistogamous) કહે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.