નીચેનામાંથી કોણ અંતઃસ્ત્રાવની ક્રિયામાં દ્વિતીયક સંદેશાવાહક નથી?
સોડિયમ
$cAMP$
$cGMP$
કેલ્શિયમ
........ માંથી ઈન્સ્યુલીન ઉત્પન્ન થાય છે.
સામાન્ય ચયાપચયિક દરની જાળવણી કરતી ગ્રંથિ છે.
સાચુ વિધાન પસંદ કરો :
પિટ્યુટરી ગ્રંંથિ કઈ ગ્રંંથિના નિયંત્રણમાં છે ?
હાયપોથેલેમસ માટે કયું સાચું છે?