- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
normal
માનવ અને સસ્તનમાં શુક્રપિંડ ઉદર ગુહાની બહાર શા માટે જોવા મળે છે? (જેને વૃષણ કહે છે.)
A
નિતંબગુહામાં યોગ્ય જગ્યા ન હોવાથી ત્યાં અંદર શુક્રપિંડ ગોઠવી ન શકાય.
B
વૃષણ કોથળી વૃષણનું તાપમાન શરીરના તાપમાન કરતાં $2.5°C$ નીચું રાખવામાં મદદ કરે છે. જે શુક્રાણુનાં જનન માટે જરૂરી છે.
C
વૃષણ કોથળી વૃષણનું તાપમાન શરીરના તાપમાન કરતાં $2.5°C$ વધુ રાખે છે. જે શુક્રાણુનાં જનન માટે જરૂરી છે.
D
અધિવૃષણનાં વિકાસ માટે વધારે જગ્યા પૂરી પાડે છે.
Solution
Testes are extra-abdominal because for spermatogenesis, temperature required is $2.5°C$ lower than normal body temperature.
Standard 12
Biology