નીચે પૈકી ખોટું વિધાન ઓળખો.
અંતઃકાષ્ઠ જળનું પરિવહન નથી કરતું પણ યાંત્રિક આધાર આપે છે.
રસકાષ્ઠ, જળ અને ખનિજતત્વોનું મૂળ થી પોં સુધી વહન કરે છે.
ટેનિનસ, રેઝિન્સ, તૈલી પદાર્થો, વિ.ના ભરાવાને લીધે અંતઃકાષ્ઠનો રંગ ઘેરો હોય છે.
રસકાષ્ઠ એ, સૌથી અંદર આવેલ દ્વિતીય જલવાહક છે,અને આછા રંગનું છે.
આ કાષ્ઠ આછા રંગનું, ઓછી ઘનતા, વધુ પ્રમાણમાં, વિશાળ અવકાશયુકત જલવાહિની ઘરાવતા હોય છે.
કાષ્ઠ $=.....................$
વૃક્ષના થડના આડા છેદમાં સમકેન્દ્રીત વલયો જોવા મળે છે. તેમને વૃદ્ધિ વલયો કહે છે. આ વલયો કઈ રીતે બને છે ? આ વલયોનું મહત્ત્વ શું છે ? તે જાણવો ?
આપેલ નોંધમાં દર્શાવેલ $'a'$ થી $’d’$ ઘટકો વાંચો અને પ્રકાંડમાં બહારથી અંદરની બાજુએ આવેલ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
$(a)$ દ્વિતીયક બાહ્યક $(b)$ ઘરડા પ્રકાંડ
$(c)$ દ્વિતીય અન્નવાહક $(d)$ ત્વક્ષા
નીચે પૈકી કયું વડનાં ઝાડને મહત્તમ યાંત્રિક આધાર પૂરો પાડે છે?