સુબેરીન મુખ્યત્વે ..........નાં કોષોમાં નિક્ષેપણ (જમા) થયેલા હોય છે.
દૃઢોતક પેશી
સ્થુલકોણીય પેશી
ત્વક્ષા
ઉપત્વક્ષા
દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને અન્નવાહક, આના દ્વારા ઉત્પન્ન થાય છે
વૃક્ષના થડના આડા છેદમાં સમકેન્દ્રીત વલયો જોવા મળે છે. તેમને વૃદ્ધિ વલયો કહે છે. આ વલયો કઈ રીતે બને છે ? આ વલયોનું મહત્ત્વ શું છે ? તે જાણવો ?
દ્વિતીય વૃદ્ધિ દરમિયાન પાશ્વીય મૂળ અને વાહી એધાની શરૂઆત નીચેના કોષોમાં થાય છે:
ત્વક્ષૈધાનો વિકાસ $...................$ માંથી થાય છે.
ત્વક્ષા, ત્વક્ષેધા અને મૂળ બાહ્યવલ્ક શેનું બનેલું હોય છે?