નિકહ પૈકી કઈ જોડના પારિમાણિક સૂત્રો અલગ અલગ છે?

  • A

    પ્લાંન્કનો અચળાંક અને કોણીય વેગમાન 

  • B

    આઘાત અને રેખીય વેગમાન 

  • C

    કોણીય વેગમાન અને આવૃતિ 

  • D

    દબાણ અને યંગ મોડ્યુલસ 

Similar Questions

$[M{L^2}{T^{ - 2}}]$ એ કઈ રાશિનું પારિમાણિક સૂત્ર છે?

જો ગ્રહના કક્ષીય વેગને $v = {G^a}{M^b}{R^c}$, વડે દર્શાવવામાં આવે તો .....

જ્યોતિ ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું થાય?

એક વિદ્યાર્થી ભૌતિકવિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણનાં ચલિતદળ $(moving\, mass)$ $m$ અને સ્થિર દળ $(rest \,mass)$ $m_{0}$ તથા કણનો વેગ $v$ અને પ્રકાશની ઝડપ $c$ વચ્ચેનો (આ સંબંધ પ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતાના સિદ્ધાંતનાં પરિણામ સ્વરૂપે મળેલ હતો.) સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે. પરંતુ અચળાંક $c$ ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. તે  $m=\frac{m_{0}}{\left(1-v^{2}\right)^{1 / 2}}$ લખે છે. અનુમાન કરો કે $c$ ને ક્યાં મૂકવો જોઈએ ?

જેમને જુદાં-જુદાં પરિમાણો હોય તેવી ભૌતિક રાશિઓની જોડ શોધો

  • [JEE MAIN 2022]