નીચેનાંમાંથી કઈ ભૌતિક રાશિઓને સમાન પરિમાણ છે?
વિદ્યુત સ્થાનાંતર સદિશ $(\overrightarrow{ D })$ અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા
સ્થાનાંતરીય પ્રવાહ અને વિદ્યુતક્ષેત્ર
પ્રવાહ ઘનતા અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા
વિદ્યુત સ્થિતિમાન અને ઊર્જા
બોલ્ટ્ઝમેન અચળાંકનું પારિમાણિક સૂત્ર ....... .
નીચે આપેલ જોડમાંથી કઈ એક જોડ સમાન પરિમાણી નથી ?
પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર શું થાય?
લીસ્ટ $I$ સાથે લીસ્ટ $II$ યોગ્ય રીતે જોડો.
લીસ્ટ $I$ (ભૌતિક રાશી) | લીસ્ટ $II$ (પારિમાણિક સૂત્ર) |
$(A)$ દબાણ પ્રચલન | $(I)$ $\left[ M ^0 L ^2 T ^{-2}\right]$ |
$(B)$ ઊર્જા-ઘનતા | $(II)$ $\left[ M ^1 L ^{-1} T ^{-2}\right]$ |
$(C)$ વિદ્યુતક્ષેત્ર | $(III)$ $\left[ M ^1 L ^{-2} T ^{-2}\right]$ |
$(D)$ ગુપ્ત ઉષ્મા | $(IV)$ $\left[ M ^1 L ^1 T ^{-3} A ^{-1}\right]$ |
આત્મપ્રેરકત્વ $L$ ને પરિમાણીય સૂત્રમાં કઈ રીતે રજૂ કરી શકાય?