નીચેનામાંથી કયા પુષ્પમાં સ્વફલન થતું નથી?

  • A

    દ્વિલીંગી પુષ્પ

  • B

    એકલીંગી પુષ્પ

  • C

    સંવૃત પુષ્પ

  • D

    પુંકેસરચક અને સ્ત્રીકેસર ચક્ર ધરાવતું પુષ્પ

Similar Questions

કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?

પરાગરજ ચોરો 

મકાઇનાં લાબાં ડુંડાની છેડે અવલંબિત લાંબા તંતુમય સૂત્રને ...... કહે છે.

કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?

ફુદા પોતાના ઈડા ક્યાં મુકે છે?