નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?

  • A

    ઝોસ્ટેરા

  • B

    નાળિયેર

  • C

    યુકકા

  • D

    હાઈડ્રિલા

Similar Questions

વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.

નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને અંડકો મુકવા માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડે છે?

પવન પરાગિત પુષ્પો એ ..... છે.

સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?

કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?