જો $P \Rightarrow \left( {q \vee r} \right)$ એ મિથ્યા હોય તો $p, q, r$ નું સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ............ થાય
$F, T, T$
$T, F, F$
$T, T, F$
$F, F, F$
$ \sim s \vee \left( { \sim r \wedge s} \right)$ નું નિષેધ . . . . . . . ને સમાનાર્થી છે.
સંયોજિત વિધાન $(\mathrm{P} \vee \mathrm{Q}) \wedge(\sim \mathrm{P}) \Rightarrow \mathrm{Q}$ નું તુલ્ય વિધાન મેળવો.
$p :$ સુમન તેજસ્વી છે.
$q :$ સુમન ધનવાન છે.
$r :$ સુમન પ્રામાણિક છે.
વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?
“જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક છો” આ વિધાનનું સામાનર્થી પ્રેરણ ............. થાય
વિધાન $[p \vee(\sim(p \wedge q))]$ એ $........$ ને સમકક્ષ છે.