જો $f(x)$ એ બહુપદી વિધેય હોય કે જેથી $f(x).f (\frac{1}{x}) = f(x) + f (\frac{1}{x})$ અને $f(4) = 65$ થાય તો $f(6)$ ની કિમત મેળવો.
$217$
$215$
$216$
$65$
જો $f$ એ યુગ્મ વિધેય છે કે અંતરાલ$(-5, 5)$ માં વ્યાખ્યાયિત હોય , તો $ x$ ની ચાર કિમતો મેળવો કે જે સમીકરણ $f(x) = f\left( {\frac{{x + 1}}{{x + 2}}} \right)$ નું સમાધાન કરે.
વિધેય $f(x) = {\sin ^2}({x^4}) + {\cos ^2}({x^4})$ નો વિસ્તાર મેળવો.
વિધેય $f(x) = \cos (x/3)$ નો વિસ્તાર મેળવો.
વિધેય $f(x) = \frac{{{{\sin }^{ - 1}}(3 - x)}}{{\ln (|x|\; - 2)}}$ નો પ્રદેશ મેળવો.
જો $f(x) = \cos (\log x)$, તો $f(x)f(y) - \frac{1}{2}[f(x/y) + f(xy)] = $