જો $a, b, c$ સમાંતર શ્રેણીમાં હોય અને $a^2, b^2, c^2$ સમગુણોત્તર શ્રેણીમાં હોય કે જેથી $ a < b$ $ < c$ અને $a+b+c\,= \frac{3}{4}$ હોય તો $a$ ની કિમત મેળવો.
$\frac{1}{4} - \frac{1}{{3\sqrt 2 }}$
$\frac{1}{4} - \frac{1}{{4\sqrt 2 }}$
$\frac{1}{4} - \frac{1}{{\sqrt 2 }}$
$\frac{1}{4} - \frac{1}{{2\sqrt 2 }}$
સમગુણોત્તર શ્રેણીના ત્રણ ક્રમિક પદોનો ગુણાકાર $512$ છે. જો પહેલા અને બીજા પદમાં $4$ ઉમેરવામાં આવે તો ત્રણેય સમાંતર શ્રેણીમાં થાય છે તો સમગુણોત્તર શ્રેણીમાં રહેલા ત્રણેય પદોનો સરવાળો મેળવો.
જો $A, G, H$ આપેલી બે સંખ્યાઓ વચ્ચેના અનુક્રમે સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક અને સ્વરીત મધ્યક હોય, તો = …..
બે ધન સંખ્યાઓ $a$ અને $b$ માટે, જો $a$ અને $b$ નો સમાંતર મધ્યક એ તેના સમગુણોત્તર મધ્યક કરતાં $\frac{3}{2}$ જેટલો વધારે અને $a$ અને $b$ નો સમગુણોત્તર મધ્યક એ તેના સ્વરિત મધ્યક કરતાં $\frac{6}{5}$ જેટલો વધારે હોય તો $(a^2 -b^2)$ ની કિમત મેળવો
જો શ્રેણી $-16,8,-4,2, \ldots$ ના $p$ માં અને $q$ માં પદોનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક સમીકરણ $4 x^{2}-9 x+5=0$ નું સમાધાન કરે, તો $p+q=...... .$
જો $f(x) = \sqrt {{x^2} + x} + \frac{{{{\tan }^2}\alpha }}{{\sqrt {{x^2} + x} }},\alpha \in (0,\pi /2),x > 0$ તો $f(x)\,\,\geq$ . . .