જો બે ગણો $A$ અને $B$ હોય ,તો $A - B$ = . . . .
આપેલ સંબંધ જુઓ :
$(1) \,\,\,A - B = A - (A \cap B)$
$(2) \,\,\,A = (A \cap B) \cup (A - B)$
$(3) \,\,\,A - (B \cup C) = (A - B) \cup (A - C)$
પૈકી . . . . સત્ય છે.
છેદગણ શોધો : $X=\{1,3,5\} Y=\{1,2,3\}$
જો $X = \{ {4^n} - 3n - 1:n \in N\} $ અને $Y = \{ 9(n - 1):n \in N\} ,$ તો $X \cup Y$ = . . . . .
જો બે અલગ ગણો $A$ અને $B$ હોય તો $n(A \cup B)$ =