જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો મેળવો : $B \cap D$
$A = \{ x:x$ is a natural number $\} = \{ 1,2,3,4,5 \ldots \} $
$B = \{ x:x$ is an even natural number $\} = \{ 2,4,6,8 \ldots \} $
$C = \{ x:x$ is an odd natural number $\} = \{ 1,3,5,7,9 \ldots \} $
$D = \{ x:x$ is a primenumber $\} = \{ 2,3,5,7 \ldots \}$
$B \cap D=\{2\}$
$A-(A-B)$ =
વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો : $\{2,6,10,14\}$ અને $\{3,7,11,15\}$ પરસ્પર અલગગણ છે.
વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો : $\{2,3,4,5\}$ અને $\{3,6\}$ પરસ્પર અલગગણ છે.
કોઈપણ ગણ $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે ? $ P(A) \cup P(B)=P(A \cup B)$ સત્ય છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો.
જો બે અલગ ગણો $A$ અને $B$ હોય તો $n(A \cup B)$ =