જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો મેળવો : $C \cap D$
$A = \{ x:x$ is a natural number $\} = \{ 1,2,3,4,5 \ldots \} $
$B = \{ x:x$ is an even natural number $\} = \{ 2,4,6,8 \ldots \} $
$C = \{ x:x$ is an odd natural number $\} = \{ 1,3,5,7,9 \ldots \} $
$D = \{ x:x$ is a primenumber $\} = \{ 2,3,5,7 \ldots \}$
$C \cap D = \{ x:x$ is odd primenumber $\} $
છેદગણ શોધો : $X=\{1,3,5\} Y=\{1,2,3\}$
સાબિત કરો કે $A \subset B,$ તો $(C-B) \subset( C-A)$
જો $A=\{1,2,3,4\}, B=\{3,4,5,6\}, C=\{5,6,7,8\}$ અને $D=\{7,8,9,10\} $ હોય, તો શોધો : $B \cup C$
જો $A=\{3,6,9,12,15,18,21\}, B=\{4,8,12,16,20\},$ $C=\{2,4,6,8,10,12,14,16\}, D=\{5,10,15,20\} ;$ તો મેળવો : $A-B$
જો $X=\{a, b, c, d\}$ અને $Y=\{f, b, d, g\},$ તો મેળવો : $X \cap Y$