જો  $A$ અને  $B$ એ $X$ હોય તો  . . . 

  • A

    $A - B = A \cup B$

  • B

    $A - B = A \cap B$

  • C

    $A - B = {A^c} \cap B$

  • D

    $A - B = A \cap {B^c}$

Similar Questions

જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો મેળવો : $B \cap D$

$X = \{ $ રામ, ગીતા, અકબર $\} $ અને $Y = \{ $ ગીતા, ડેવિડ, અશોક $\} $ ના ગણો $X$ અને $Y$ માટે $X \cap Y$ શોધો.

જો $A, B$ અને  $C$ એ ત્રણ ગણ હોય તો  $A - (B \cap C)$ = .. . . 

આપેલ સંબંધ જુઓ :

$(1) \,\,\,A - B = A - (A \cap B)$   

$(2) \,\,\,A = (A \cap B) \cup (A - B)$   

$(3) \,\,\,A - (B \cup C) = (A - B) \cup (A - C)$

પૈકી   . . .  . સત્ય છે.

જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (B -A)$ મેળવો.