જો બે ગણ $X$ અને $Y$ માટે $X \cup Y$ માં $18$ ઘટકો, $X$ માં $8$ ઘટકો અને $Y$ માં $15$ ઘટકો હોય, તો $X \cap Y$ માં કેટલા ઘટકો હશે ?
જો બે ગણો $A$ અને $B$ માટે $A \cup B = A \cap B $ થાય તોજ જ . . ..
જો બે અલગ ગણો $A$ અને $B$ હોય તો $n(A \cup B)$ =
જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો મેળવો : $A \cap C$
$V =\{a, e, i, o, u\}$ અને $B =\{a, i, k, u\}$ છે. $V -B$ અને $B -V$ શોધો.