જો $X=\{a, b, c, d\}$ અને $Y=\{f, b, d, g\},$ તો મેળવો : $Y-X$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$Y-X=\{f, g\}$

Similar Questions

જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો  મેળવો : $A \cap D$

જો $n(A) = 3$, $n(B) = 6$ અને $A \subseteq B$. તો $A \cup B$ માં રહેલ ઘટકો મેળવો.

જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો  મેળવો : $A \cap B$

જો $A$  અને  $B$  વ્યાખ્યાયિત હોય $A = \{ (x,\,y):y = {1 \over x},\,0 \ne x \in R\} $ $B = \{ (x,y):y =  - x,x \in R\} $,તો

કોઈપણ ગણ $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે સાબિત કરો કે, $A=(A \cap B) \cup(A-B)$ અને $A \cup(B-A)=(A \cup B).$