બે ગણું $X$ અને $Y$ એવા છે કે ગણ $X$ માં $40$ ઘટકો, $X \cup Y$ માં $60$ ઘટકો અને $X$ $\cap\, Y$ માં $10$ ઘટકો હોય, તો $Y$ માં કેટલા ઘટકો હશે?
It is given that:
$n(X)=40, n(X \cup Y)=60, n(X \cap Y)=10$
We know that:
$n(X \cup Y)=n(X)+n(Y)-n(X \cap Y)$
$\therefore 60=40+n(Y)-10$
$\therefore n(Y)=60-(40-10)=30$
Thus, the set $Y$ has $30$ elements.
ગણ $A, B$ અને $C$ એવા શોધો કે જેથી $A \cap B, B \cap C$ અને $A \cap C$ અરિક્ત ગણો થાય અને $A \cap B \cap C=\varnothing$ બને.
જો $A = \{2, 3, 4, 8, 10\}, B = \{3, 4, 5, 10, 12\}, C = \{4, 5, 6, 12, 14\}$ તો $(A \cap B) \cup (A \cap C)$ મેળવો.
જો $A=\{3,6,9,12,15,18,21\}, B=\{4,8,12,16,20\},$ $C=\{2,4,6,8,10,12,14,16\}, D=\{5,10,15,20\} ;$ તો મેળવો : $B-D$
છેદગણ શોધો : $A=\{1,2,3\}, B=\varnothing$
જો $X=\{a, b, c, d\}$ અને $Y=\{f, b, d, g\},$ તો મેળવો : $Y-X$