જો $A, B$ અને $C$ એ ત્રણ ગણ હોય તો $A × (B \cup C)$ મેળવો.
$(A × B) \cup (A × C)$
$(A \cup B) × (A \cup C)$
$(A × B) \cap (A × C)$
એકપણ નહી.
જો $n(A) = 4$, $n(B) = 3$, $n(A \times B \times C) = 24$, તો $n(C) = $
જો $R$ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, તો $R \times R$ અને $R \times R \times R$ શું દર્શાવશે ?
જો $A, B, C$ એ એવા ત્રણ ગણ છે કે જેથી $n(A \cap B) = n(B \cap C) = n(C \cap A) = n(A \cap B \cap C) = 2$ થાય તો $n((A × B) \cap (B × C)) $ =
જો $A = \{1, 2, 4\}, B = \{2, 4, 5\}, C = \{2, 5\}$, તો $(A -B) × (B -C)$ મેળવો.
જો ગણ $A$ માં $p$ ઘટકો,ગણ $B$ માં $q$ ઘટકો હોય તો $A × B$ માં . . . ઘટકો છે.