જો $A = \{1, 2, 4\}, B = \{2, 4, 5\}, C = \{2, 5\}$, તો $(A -B) × (B -C)$ મેળવો.
$\{(1, 2), (1, 5), (2, 5)\}$
$\{(1, 4)\}$
$(1, 4)$
એકપણ નહી.
જો $\left(\frac{x}{3}+1, y-\frac{2}{3}\right)=\left(\frac{5}{3}, \frac{1}{3}\right),$ તો $x$ અને $y$ શોધો.
જો કાર્તેઝિય ગુણાકાર $A$ $\times$ $A$ ના ઘટકોની સંખ્યા $9$ હોય અને તેમાંના બે ઘટકો $(-1,0)$ અને $(0,1)$ હોય, તો $A$ શોધો તથા $A$ $\times$ $A$ ના બાકીના ઘટકો લખો.
જો $R$ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, તો $R \times R$ અને $R \times R \times R$ શું દર્શાવશે ?
જો $A=\{1,2\}$ અને $B=\{3,4\}$ તો $A \times B$ લખો. $A \times B$ ને કેટલા ઉપગણો હશે ? તે તમામ ઉપગણોની યાદી બનાવો. છે.
ધારો કે $A=\{1,2\}, B=\{1,2,3,4\}, C=\{5,6\}$ અને $D=\{5,6,7,8\},$ તો નીચેનાં પરિણામો ચકાસો : $A \times(B \cap C)=(A \times B) \cap(A \times C)$