જો $A, B$ અને $C$ એ ત્રણ ગણ હોય અને. $A \cup B = A \cup C$ and $A \cap B = A \cap C$,તો. . .
$A = B$
$B = C$
$A = C$
$A = B = C$
વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો : $\{a, e, i, o, u\}$ અને $\{a, b, c, d\}$ પરસ્પર અલગગણ છે.
સાબિત કરો કે જો $A \cup B=A \cap B$ હોય, તો $A=B$.
જો બે ગણો $A$ અને $B$ હોય તો $(A -B) \cup (B -A) \cup (A \cap B) $
જો $A$ અને $B$ એ $X$ હોય તો . . .
જો $A=\{x \in R:|x|<2\}$ અને $B=\{x \in R:|x-2| \geq 3\}$ તો .. .