જો $A=\{3,5,7,9,11\}, B=\{7,9,11,13\}, C=\{11,13,15\}$ અને $D=\{15,17\} ;$ હોય, તો શોધો : $A \cap D$
$A \cap D=\varnothing$
જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (A \cup B)$ મેળવો.
કોઈપણ ગણ $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે સાબિત કરો કે, $P(A \cap B)=P(A) \cap P(B).$
જો $\mathrm{R}$ એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને $\mathrm{Q}$ સંમેય સંખ્યાઓનો ગણ હોય, તો $\mathrm{R-Q}$ થશે ?
$X =\{1,3,5\} \quad Y =\{1,2,3\}$ નો યોગગણ લખો
સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો સમકક્ષ છે :$(i)A \subset B\,\,\,({\rm{ ii }})A – B = \phi \quad (iii)A \cup B = B\quad (iv)A \cap B = A$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.