જો $A, B$ અને $C$ એ ત્રણ ગણ હોય તો $A -(B \cup C)$ મેળવો.
આકૃતિમાં છાયાંકિત પ્રદેશ માટે શું કહી શકાય ?
યોગગણ લખો : $A=\{a, e, i, o, u\} B=\{a, b, c\}$
$X \cup Y$ માં $50$ ઘટકો, $X$ માં $28$ ઘટકો અને $Y$ માં $32$ ઘટકો હોય તેવા બે ગણો $X$ અને $Y$ આપેલા છે, તો $X$ $\cap$ $Y$ માં કેટલા ઘટક હશે ?
જો બે ગણો $A$ અને $B$ હોય ,તો $A - B$ = . . . .