જો $G$ એ ગુરુત્વાકર્ષી અચળાંક અને $u$ એ ઉર્જા ઘનતા હોય તો નીચેનામાંથી કઈ રાશિને $\sqrt{u G}$ નું જ પરિમાણ હશે?
એકમ દળ દીઠ દબાણમાં ફેરફાર (ગ્રેડીયન્ટ)
એકમ દળ દીઠ બળ
ગુરુત્વીય સ્થિતિમાન
એકમ દળ દીઠ ઉર્જા
$C$ અને $L$ અનુક્રમે કેપેસિટન્સ અને ઇન્ડકટન્સ હોય તો $LC$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
જો $x$ અને $a$ અંતર હોય તો પરિમાણિક રીતે સાચા આપેલ સમીકરણમાં $n$ નું મૂલ્ય કેટલું હશે?
$\int {\frac{{dx}}{{\sqrt {{a^2}\, - \,{x^n}} \,}}\, = \,{{\sin }^{ - 1}}\,\frac{x}{a}} $
કઈ રાશિનું પારિમાણિક $M{L^2}{T^{ - 3}}$ થાય?
$\mu_{0} \varepsilon_{0}$ ના ગુણકારનું પારિમાણિક સૂત્ર કોના જેવુ થાય?
$v$ ઝડપ, $r$ ત્રિજ્યા અને $g$ ગુરુત્વપ્રવેગ હોય તો નીચેનામાંથી શું પરિમાણરહિત થાય?