જો $a,b,c$ એ અસમાન હોય અને $\left| {\,\begin{array}{*{20}{c}}a&{{a^2}}&{{a^3} - 1}\\b&{{b^2}}&{{b^3} - 1}\\c&{{c^2}}&{{c^3} - 1}\end{array}\,} \right| = 0$ તો . . .

  • A

    $a + b + c = 0$

  • B

    $abc = 1$

  • C

    $a + b + c = 1$

  • D

    $ab + bc + ca = 0$

Similar Questions

જો $a, b$ અને $c$ વાસ્તવિક સંખ્યાઓ હોય, અને $\Delta=\left|\begin{array}{lll}
b+c & c+a & a+b \\
c+a & a+b & b+c \\
a+b & b+c & c+a
\end{array}\right|=0$ હોય, તો સાબિત કરો કે $a+b+c=0$ અથવા $a=b=c$.

જો $\mathrm{a, b, c}$ પૈકી પ્રત્યેક બે અસમાન અને પ્રત્યેક ધન હોય, તો સાબિત કરો કે નિશ્ચાયક $\Delta=\left|\begin{array}{lll}a & b & c \\ b & c & a \\ c & a & b\end{array}\right|$ નું મૂલ્ય ઋણ છે.

$\left|\begin{array}{ccc}102 & 18 & 36 \\ 1 & 3 & 4 \\ 17 & 3 & 6\end{array}\right|$ નું મૂલ્ય શોધો.

નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો : $\left|\begin{array}{lll}1 & b c & a(b+c) \\ 1 & c a & b(c+a) \\ 1 & a b & c(a+b)\end{array}\right|=0$

જો સમીકરણની સંહતિ $x + 2ay + az = 0,$ $x + 3by + bz = 0,$ $x + 4cy + cz = 0$  ને શૂન્યતર ઉકેલ હોય, તો $a,b,c$ ની કિમતો . . .. .શ્રેણીમાં થાય.

  • [AIEEE 2003]