જો $A$ એ $n$ કક્ષા વાળો ચોરચ શ્રેણિક છે અને $A = kB$, કે જ્યાં $k$ એ અદીશ છે , તો $|A|= . .$ .
$|B|$
$k|B|$
${k^n}|B|$
$n|B|$
(c)$|A| = {k^n}|B|$, by fundamental concept.
જો કોઈ $2 \times 2$ શ્રેણિક $A=\left[a_{ij}\right]$ ના સભ્યો $a_{i j}=\frac{(i+2 j)^{2}}{2}$ થી મળે, તો શ્રેણિકની રચના કરો.
જો $A=\left[\begin{array}{rr}3 & 1 \\ -1 & 2\end{array}\right]$ હોય, તો સાબિત કરો કે $A^{2}-5 A+7 I=0$.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&0\\1&1\end{array}} \right]$ અને $I = \left[ {\begin{array}{*{20}{c}}1&0\\0&1\end{array}} \right]$, તો દરેક $n \ge 1$ માટે . . . વિધાન સત્ય થાય.
જો $AB = C$, તો શ્રેણિક $A,B,C$ એ . .. . .
ધારોકે $A=\left(\begin{array}{cc}1 & 2 \\ -2 & -5\end{array}\right)$ અને ધારોક $\alpha, \beta \in R$ એવાં છે કે જેથી $\alpha A^{2}+\beta A=2 I$, તો $\alpha+\beta$ નું મૂલ્ય ………… છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.