- Home
- Standard 12
- Mathematics
3 and 4 .Determinants and Matrices
normal
જો $A$ અને $B$ બે શ્રેણિક છે કે જેથી $A+B$ અને $AB$ બંને વ્યખ્યાયિત છે , તો
A
$A$ અને $B$ બે શ્રેણિક છે કે જેની કક્ષા સમાન ન હોય પણ શકે
B
$A$ અને $B$ એ ચોરચ શ્રેણિક છે કે જેની કક્ષા સમાન છે
C
શ્રેણિક $A$ ના સ્તંભની સંખ્યા = શ્રેણિક $B$ ના હારની સંખ્યા
D
એકપણ નહી.
Solution
(b) $A + B$ is defined $⇒$ $A$ and $B$ are of same order
Also $AB$ is defined $⇒$ Number of columns in $A$
= Number of rows in $B$
Obviously, both simultaneously mean that the matrices $A$ and $B$ are square matrices of same order.
Standard 12
Mathematics