જો $\alpha $ સમીકરણ $25{\cos ^2}\theta + 5\cos \theta - 12 = 0$, $\pi /2 < \alpha < \pi $, નું એક બીજ હોય તો $\sin 2\alpha = . . .$
$24/25$
$ - 24/25$
$13/18$
$ - 13/18$
જો $tan\ 80^o = a$ અને $tan47^o = b$ હોય તો $tan37^o$ =
$cosec \frac{\pi }{{18}} - \sqrt 3 \,sec\, \frac{\pi }{{18}}$ =
જો $\sin \theta+\cos \theta=\frac{1}{2}$ આપેલ હોય તો $16(\sin (2 \theta)+\cos (4 \theta)+\sin (6 \theta))$ ની કિમંત મેળવો.
$\cos \frac{\pi }{7}\cos \frac{{2\pi }}{7}\cos \frac{{3\pi }}{7} =$
સાબિત કરો કે, $\tan 3 x \tan 2 x \tan x=\tan 3 x-\tan 2 x-\tan x$