જો $\cot \theta + \cot \left( {\frac{\pi }{4} + \theta } \right) = 2$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

  • A

    $2n\pi \pm \frac{\pi }{6}$

  • B

    $2n\pi \pm \frac{\pi }{3}$

  • C

    $n\pi \pm \frac{\pi }{3}$

  • D

    $n\pi \pm \frac{\pi }{6}$

Similar Questions

$2{\sin ^2}x + {\sin ^2}2x = 2,\, - \pi < x < \pi ,$ તો $x = $

જો $sin^2x + sinx \,cosx -6cos^2x = 0$ અને  $-\frac{\pi}{2} < x < 0$,હોય તો $cos2x$ ની કિમત મેળવો. 

સમીકરણ $\cos \theta + \sqrt 3 \sin \theta  = 2$ નું સમાધાન કરે તેવા $\theta $ નો ઉકેલ મેળવો.

$\sin x=-\frac{\sqrt{3}}{2}$ નો ઉકેલ મેળવો. 

 $‘a’$ ની .............. કિમતો માટે $cos\, 2x + a\, sin\, x = 2a - 7$ ના ઉકેલો શક્ય છે