$ L/R $ નું પારિમાણીક સૂત્ર શું થશે?,જયાં $L=$ ઇન્ડકટન્સ અને $R =$ અવરોધ છે

  • A
    $ {M^0}{L^0}{T^{ - 1}} $
  • B
    $ {M^0}L{T^0} $
  • C
    $ {M^0}{L^0}T $
  • D
    એકપણ નહિ.

Similar Questions

કઈ રાશિનું પારિમાણિક $M{L^2}{T^{ - 3}}$ થાય?

સ્થિતિઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય?

$M,L,T$ અને $C$ (કુલંબ) ના સ્વરૂપમાં ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIEEE 2008]

$Pascal-Second$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?

જ્યોતિ ફલક્સનું પરિમાણિક સૂત્ર શોધો.

  • [AIIMS 2019]