નીચે પૈકી કઈ ભૌતિક રાશીની જોડના પારિમાણિક સૂત્રો સમાન છે?

  • A
    કાર્ય અને પાવર 
  • B
    વેગમાન અને ઉર્જા 
  • C
    બળ અને પાવર 
  • D
    કાર્ય અને ઉર્જા

Similar Questions

કઈ રાશિનું પારિમાણિક $M{L^2}{T^{ - 3}}$ થાય?

પ્લાન્ક અચળાંક અને જડત્વની ચાકમાત્રાના પરિમાણનો ગુણોત્તર કોના પરિમાણ જેવો થાય?

  • [AIPMT 2005]

${\left( {{\mu _0}{\varepsilon _0}} \right)^{ - \frac{1}{2}}}$ નુ પારિમાણિક સૂત્ર કયું છે?

  • [AIPMT 2012]

નીચેના માથી કઈ જોડી સરખા પરિમાણ ધરાવતી નથી?

  • [AIIMS 2001]

ઉષ્માઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય?