${C^2}LR$ નું પારિમાણીક સૂત્ર શોધો. જયાં $L, C$ અને $R$ અનુક્રમે ઇન્ડકટન્સ, કેપેસિટન્સ અને અવરોધ છે.

  • A
    $[M{L^{ - 2}}{T^{ - 1}}{I^0}]$
  • B
    $[{M^0}{L^0}{T^3}{I^0}]$
  • C
    $[{M^{ - 1}}{L^{ - 2}}{T^6}{I^2}]$
  • D
    $[{M^0}{L^0}{T^2}{I^0}]$

Similar Questions

$m$ દળ અને $E$ જેટલી ઉર્જા ધરાવતા એક કણ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $h / \sqrt{2 m E}$ છે. પ્લાન્ક અચળાંક માટે પારિમાણીક સૂત્ર ............... થશે.

  • [JEE MAIN 2024]

$\frac{1}{\mu_0 \varepsilon_0}$ ના પરિમાણ કોને બરાબર થાય?

  • [AIEEE 2003]

$\frac{R}{L}$ નું પારિમાણીક સૂત્ર શું થશે?,જયાં $L=$ ઇન્ડકટન્સ અને $R =$ અવરોધ છે

બળયુગ્મ (couple) નું પારિમાણિક સૂત્ર શું થાય?

કઈ જોડના પારિમાણિક સૂત્ર સમાન છે?