$20\,gm$ રેડિયોએકિટવ તત્ત્વનું $4$ મિનિટમાં વિભંજન થઇને $10\,gm$ વધે છે,તો આજ $80 \,gm$ રેડિયોએકિટવ તત્ત્વ નું વિભંજન થઇને $10\,gm$ થતાં કેટલો સમય લાગે?
$8\, minutes$
$12 \, minutes$
$16 \, minutes$
$20 \, minutes$
રેડિયો એકિટવ તત્ત્વ $\alpha$ અને $\beta$ કણોનું ઉત્સર્જન કરે છે,તેનો સરેરાશ જીવનકાળ $1620$ અને $405$ વર્ષ છે,તો કેટલા .......... વર્ષ પછી એકિટીવીટી $1/4$ ભાગની થાય?
ચરઘાતાંકીય નિયમનું સમીકરણ સ્વરૂપ જણાવો.
$3$ કલાક બાદ $0.25 \,mg$ જેટલી શુદ્વ રેડિયોએક્ટિવિટી પદાર્થ શેષ રહે છે. જો પ્રારંભિક દળ $2\, mg$ હોય ત્યારે પદાર્થનો અર્ધ આયુ ...... $hr$
જો રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ સમય $T$ છે, તો $ \frac{T}{2} $ સમયે અવિભંજીત ભાગ કેટલો હશે?
એક રેડિયોએક્ટિવ નમૂનો $\alpha$ ક્ષય અનુભવે છે. કોઈ $t_{1}$ સમયે તેની સક્રિયતા $A$ અને અન્ય $t _{2}$ સમયે એ તેની સક્રિયતા $\frac{ A }{5}$ છે. આ નમૂનાનો સરેરાશ જીવનકાળ કેટલો હશે ?